અશ-શુઆરા · 144/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ ۝١٤٤
Fattaqul laaha wa atee`oon
📖 ગુજરાતીમાં
તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 142-146 — સૂરા અશ-શુઆરા

142إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ صَالِحٌ أَلَا تَتَّقُونَ
તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા
143إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું
144فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો
145وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે
146أَتُتْرَكُونَ فِي مَا هَاهُنَا آمِنِينَ
શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
144આયત

ભાષાંતર — અશ-શુઆરા 144

સૂરા અશ-શુઆરા આયત 144 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો

સૂરા આયત 144/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 142–146. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers