અશ-શુઆરા · 48/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
رَبِّ مُوسَىٰ وَهَارُونَ ۝٤٨
Rabbi Moosaa wa Haaroon
📖 ગુજરાતીમાં
એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અશ-શુઆરા

46فَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા
47قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
48رَبِّ مُوسَىٰ وَهَارُونَ
એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર
49قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ فَلَسَوْفَ تَعْلَمُونَ ۚ لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ
50قَالُوا لَا ضَيْرَ ۖ إِنَّا إِلَىٰ رَبِّنَا مُنقَلِبُونَ
તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અશ-શુઆરા 48

સૂરા અશ-શુઆરા આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર

સૂરા આયત 48/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers