અશ-શુઆરા · 70/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ ۝٧٠
Iz qaala li abeehi wa qawmihee maa ta`budoon
📖 ગુજરાતીમાં
જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો
🎧 સાંભળો

📜 આયત 68-72 — અશ-શુઆરા

68وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે
69وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ إِبْرَاهِيمَ
તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો
70إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِ مَا تَعْبُدُونَ
જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો
71قَالُوا نَعْبُدُ أَصْنَامًا فَنَظَلُّ لَهَا عَاكِفِينَ
તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે
72قَالَ هَلْ يَسْمَعُونَكُمْ إِذْ تَدْعُونَ
તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
70આયત

ભાષાંતર — અશ-શુઆરા 70

સૂરા અશ-શુઆરા આયત 70 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે…

સૂરા આયત 70/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 68–72. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers