અશ-શુઆરા · 79/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ ۝٧٩
Wallazee Huwa yut`imunee wa yasqeen
📖 ગુજરાતીમાં
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે

🎧 સાંભળો


📜 આયત 77-81 — સૂરા અશ-શુઆરા

77فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ
અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
78الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
79وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
80وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે
81وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
79આયત

ભાષાંતર — અશ-શુઆરા 79

સૂરા અશ-શુઆરા આયત 79 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે

સૂરા આયત 79/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 77–81. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers