અશ-શુઆરા · 78/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ ۝٧٨
Allazee khalaqanee fa Huwa yahdeen
📖 ગુજરાતીમાં
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 76-80 — સૂરા અશ-શુઆરા

76أَنتُمْ وَآبَاؤُكُمُ الْأَقْدَمُونَ
તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે
77فَإِنَّهُمْ عَدُوٌّ لِّي إِلَّا رَبَّ الْعَالَمِينَ
અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
78الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
79وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
80وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
78આયત

ભાષાંતર — અશ-શુઆરા 78

સૂરા અશ-શુઆરા આયત 78 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે…

સૂરા આયત 78/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 76–80. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers