અશ-શુઆરા · 80/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ ۝٨٠
Wa izaa mardtu fahuwa yashfeen
📖 ગુજરાતીમાં
અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 78-82 — સૂરા અશ-શુઆરા

78الَّذِي خَلَقَنِي فَهُوَ يَهْدِينِ
જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
79وَالَّذِي هُوَ يُطْعِمُنِي وَيَسْقِينِ
તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
80وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ
અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે
81وَالَّذِي يُمِيتُنِي ثُمَّ يُحْيِينِ
અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે
82وَالَّذِي أَطْمَعُ أَن يَغْفِرَ لِي خَطِيئَتِي يَوْمَ الدِّينِ
અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
80આયત

ભાષાંતર — અશ-શુઆરા 80

સૂરા અશ-શુઆરા આયત 80 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે…

સૂરા આયત 80/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 78–82. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers