અશ-શુઆરા · 86/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ ۝٨٦
Waghfir li abeee innahoo kaana mind daalleen
📖 ગુજરાતીમાં
અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 84-88 — સૂરા અશ-શુઆરા

84وَاجْعَل لِّي لِسَانَ صِدْقٍ فِي الْآخِرِينَ
અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ
85وَاجْعَلْنِي مِن وَرَثَةِ جَنَّةِ النَّعِيمِ
મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ
86وَاغْفِرْ لِأَبِي إِنَّهُ كَانَ مِنَ الضَّالِّينَ
અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં
87وَلَا تُخْزِنِي يَوْمَ يُبْعَثُونَ
અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર
88يَوْمَ لَا يَنفَعُ مَالٌ وَلَا بَنُونَ
જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
86આયત

ભાષાંતર — અશ-શુઆરા 86

સૂરા અશ-શુઆરા આયત 86 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો…

સૂરા આયત 86/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 84–88. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers