અશ-શુઆરા · 95/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ ۝٩٥
Wa junoodu Ibleesa ajma`oon
📖 ગુજરાતીમાં
અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 93-97 — સૂરા અશ-શુઆરા

93مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે
94فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે
95وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં
96قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે
97تَاللَّهِ إِن كُنَّا لَفِي ضَلَالٍ مُّبِينٍ
કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
95આયત

ભાષાંતર — અશ-શુઆરા 95

સૂરા અશ-શુઆરા આયત 95 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં

સૂરા આયત 95/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 93–97. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers