અશ-શુઆરા · 94/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ ۝٩٤
Fakubkiboo feehaa hum walghaawoon
📖 ગુજરાતીમાં
બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 92-96 — સૂરા અશ-શુઆરા

92وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ
અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે
93مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે
94فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે
95وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં
96قَالُوا وَهُمْ فِيهَا يَخْتَصِمُونَ
અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
94આયત

ભાષાંતર — અશ-શુઆરા 94

સૂરા અશ-શુઆરા આયત 94 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા…

સૂરા આયત 94/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 92–96. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers