ફાતિર · 21/45
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા ફાતિર
وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ ۝٢١
Wa laz zillu wa lal haroor
📖 ગુજરાતીમાં
અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 19-23 — સૂરા ફાતિર

19وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
અને દૃષ્ટિહીન તથા જોઈ શકનાર સરખા નથી
20وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
અને ન તો અંધકાર તથા પ્રકાશ
21وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી)
22وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّهَ يُسْمِعُ مَن يَشَاءُ ۖ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ
અને જીવિત તથા મૃતક સરખા નથી હોઇ શકતા. અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે, સંભળાવે છે અને તમે તે લોકોને સંભળાવી નથી શકતા, જેઓ કબરમાં છે
23إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ
તમે ફક્ત સચેત કરનાર છો
ફાતિરકુરાન સૂચિ
45આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — ફાતિર 21

સૂરા ફાતિર આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ન તો છાંયડો તથા તડકો (સરખા નથી)

સૂરા આયત 21/45 — સૂરા ફાતિર فاطر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા ફાતિર સાંભળો, સૂરા ફાતિર ભાષાંતર, સૂરા ફાતિર mp3, સૂરા ફાતિર pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers