અસ-સાફ્ફાત · 123/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ ۝١٢٣
Wa inna Ilyaasa laminal mursaleen
📖 ગુજરાતીમાં
નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 121-125 — સૂરા અસ-સાફ્ફાત

121إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ
122إِنَّهُمَا مِنْ عِبَادِنَا الْمُؤْمِنِينَ
નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા
123وَإِنَّ إِلْيَاسَ لَمِنَ الْمُرْسَلِينَ
નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા
124إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી
125أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
123આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 123

સૂરા અસ-સાફ્ફાત આયત 123 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા

સૂરા આયત 123/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 121–125. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Thursday, October 1, 2026

Don't forget us in your sincere prayers