અસ-સાફ્ફાત · 14/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ ۝١٤
Wa izaa ra aw Aayatinw yastaskhiroon
📖 ગુજરાતીમાં
અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અસ-સાફ્ફાત

12بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે
13وَإِذَا ذُكِّرُوا لَا يَذْكُرُونَ
અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા
14وَإِذَا رَأَوْا آيَةً يَسْتَسْخِرُونَ
અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે
15وَقَالُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે
16أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 14

સૂરા અસ-સાફ્ફાત આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે

સૂરા આયત 14/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers