અસ-સાફ્ફાત · 47/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ ۝٤٧
Laa feehaa ghawlunw wa laa hum `anhaa yunzafoon
📖 ગુજરાતીમાં
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
🎧 સાંભળો

📜 આયત 45-49 — અસ-સાફ્ફાત

45يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે
46بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે
47لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
48وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
49كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
47આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 47

સૂરા અસ-સાફ્ફાત આયત 47 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત…

સૂરા આયત 47/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 45–49. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers