અસ-સાફ્ફાત · 46/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ ۝٤٦
Baidaaa`a laz zatil lish shaaribeen
📖 ગુજરાતીમાં
જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે

🎧 સાંભળો


📜 આયત 44-48 — સૂરા અસ-સાફ્ફાત

44عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
આસનો પર એકબીજાની સામે હશે
45يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍ
શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે
46بَيْضَاءَ لَذَّةٍ لِّلشَّارِبِينَ
જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે
47لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે
48وَعِندَهُمْ قَاصِرَاتُ الطَّرْفِ عِينٌ
અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
46આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 46

સૂરા અસ-સાફ્ફાત આયત 46 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે

સૂરા આયત 46/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 44–48. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers