અસ-સાફ્ફાત · 70/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ ۝٧٠
Fahum `alaa aasaarihim yuhra`oon
📖 ગુજરાતીમાં
અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા
🎧 સાંભળો

📜 આયત 68-72 — અસ-સાફ્ફાત

68ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى الْجَحِيمِ
પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે
69إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા
70فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા
71وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ
તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા
72وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
70આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 70

સૂરા અસ-સાફ્ફાત આયત 70 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા

સૂરા આયત 70/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 68–72. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers