અઝ-ઝુખ્રુફ · 6/89
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝુખ્રુફ
وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ ۝٦
Wa kam arsalnaa min Nabiyyin fil awwaleen
📖 ગુજરાતીમાં
અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 4-8 — સૂરા અઝ-ઝુખ્રુફ

4وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ
નિ:શંક આ "લોહે મહફૂઝ"માં છે અને અમારી નજીક ઉચ્ચ દરજ્જા વાળી, હિકમતવાળી છે
5أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ
શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો
6وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ
અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા
7وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી
8فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ
બસ ! અમે તેમના કરતા વધારે શક્તિશાળી લોકોને નષ્ટ કરી દીધા અને આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે
અઝ-ઝુખ્રુફકુરાન સૂચિ
89આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અઝ-ઝુખ્રુફ 6

સૂરા અઝ-ઝુખ્રુફ આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા

સૂરા આયત 6/89 — સૂરા અઝ-ઝુખ્રુફ الزخرف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝુખ્રુફ સાંભળો, સૂરા અઝ-ઝુખ્રુફ ભાષાંતર, સૂરા અઝ-ઝુખ્રુફ mp3, સૂરા અઝ-ઝુખ્રુફ pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers