અઝ-ઝુખ્રુફ · 7/89
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝુખ્રુફ
وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ۝٧
Wa maa yaateehim min Nabiyyin illaa kaanoo bihee yasahzi`oon
📖 ગુજરાતીમાં
જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી
🎧 સાંભળો

📜 આયત 5-9 — અઝ-ઝુખ્રુફ

5أَفَنَضْرِبُ عَنكُمُ الذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ
શું અમે આ શિખામણને તમારાથી એટલા માટે દૂર કરી દઇએ કે તમે હદવટાવી જનારા લોકો છો
6وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِيٍّ فِي الْأَوَّلِينَ
અને અમે પહેલાના લોકો માટે કેટલાંય પયગંબરો અવતરિત કર્યા
7وَمَا يَأْتِيهِم مِّن نَّبِيٍّ إِلَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી
8فَأَهْلَكْنَا أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ الْأَوَّلِينَ
બસ ! અમે તેમના કરતા વધારે શક્તિશાળી લોકોને નષ્ટ કરી દીધા અને આગળના લોકોનું ઉદાહરણ આપી ચૂક્યા છે
9وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ الْعَزِيزُ الْعَلِيمُ
જો તમે તેમને પ્રશ્ન પૂછો કે આકાશો અને ધરતીનું સર્જન કોણે કર્યું, તો ખરેખર તેમનો જવાબ એ જ હશે કે તેમનું સર્જન વિજયી અને હિકમતવાળા (અલ્લાહ)એ જ કર્યું છે
અઝ-ઝુખ્રુફકુરાન સૂચિ
89આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અઝ-ઝુખ્રુફ 7

સૂરા અઝ-ઝુખ્રુફ આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે પયગંબર તેમની પાસે આવ્યા, તેમણે તેમની મશ્કરી કરી

સૂરા આયત 7/89 — અઝ-ઝુખ્રુફ الزخرف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝુખ્રુફ સાંભળો, અઝ-ઝુખ્રુફ ભાષાંતર, અઝ-ઝુખ્રુફ mp3, અઝ-ઝુખ્રુફ pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers