અઝ-ઝારિયાત · 19/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ ۝١٩
Wa feee amwaalihim haqqul lissaaa`ili walmahroom
📖 ગુજરાતીમાં
અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અઝ-ઝારિયાત

17كَانُوا قَلِيلًا مِّنَ اللَّيْلِ مَا يَهْجَعُونَ
તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
18وَبِالْأَسْحَارِ هُمْ يَسْتَغْفِرُونَ
અને સહરી ના સમયે માફી માંગતા હતા
19وَفِي أَمْوَالِهِمْ حَقٌّ لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો
20وَفِي الْأَرْضِ آيَاتٌ لِّلْمُوقِنِينَ
અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે
21وَفِي أَنفُسِكُمْ ۚ أَفَلَا تُبْصِرُونَ
અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 19

સૂરા અઝ-ઝારિયાત આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ…

સૂરા આયત 19/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers