અલ-કમર · 41/55
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કમર
وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ ۝٤١
Wa laqad jaaa`a Aala Fir`awnan nuzur
📖 ગુજરાતીમાં
અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 39-43 — સૂરા અલ-કમર

39فَذُوقُوا عَذَابِي وَنُذُرِ
બસ ! મારી યાતના અને ચેતવણીઓનો મજા ચાખો
40وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ
અને નિ:શંક અમે કુરઆનને શિખામણ માટે સરળ કરી દીધું છે, બસ ! છે કોઇ જે બોધ ગ્રહણ કરે
41وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ
અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા
42كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ
તે લોકોએ અમારી દરેક નિશાનીઓ જુઠલાવી. બસ ! અમે તેઓને ખુબ જ વિજયી, તાકાતવાર પકડનારની માફક પકડી લીધા
43أَكُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُم بَرَاءَةٌ فِي الزُّبُرِ
હે ઇન્કારીઓ ! શું તમારૂ ઇન્કાર કરવું તેમના ઇન્કાર કરવા જેવું નથી ? અથવા તમારા માટે આગળના ગ્રર્થોમાં છુટકારો લખેલો છે
અલ-કમરકુરાન સૂચિ
55આયત
MeccanRevelation
41આયત

ભાષાંતર — અલ-કમર 41

સૂરા અલ-કમર આયત 41 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ફિરઔન ની કોમ પાસે પણ ચેતવણી આપનાર આવ્યા

સૂરા આયત 41/55 — સૂરા અલ-કમર القمر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કમર સાંભળો, સૂરા અલ-કમર ભાષાંતર, સૂરા અલ-કમર mp3, સૂરા અલ-કમર pdf. આયત 39–43. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers