અર-રહમાન · 29/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ ۝٢٩
Yas`aluhoo man fissamaawaati walard; kulla ywmin huwa fee shaan
📖 ગુજરાતીમાં
દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 27-31 — સૂરા અર-રહમાન

27وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو الْجَلَالِ وَالْإِكْرَامِ
ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે
28فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
29يَسْأَلُهُ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِي شَأْنٍ
દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે
30فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
31سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ الثَّقَلَانِ
(જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
29આયત

ભાષાંતર — અર-રહમાન 29

સૂરા અર-રહમાન આયત 29 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક…

સૂરા આયત 29/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 27–31. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers