અર-રહમાન · 48/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
ذَوَاتَا أَفْنَانٍ ۝٤٨
Zawaataaa afnaan
📖 ગુજરાતીમાં
(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 46-50 — સૂરા અર-રહમાન

46وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ
અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે
47فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
48ذَوَاتَا أَفْنَانٍ
(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે
49فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
50فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
તે બન્ને (જન્નતો) માં બે વહેતા ઝરણાં છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
48આયત

ભાષાંતર — અર-રહમાન 48

સૂરા અર-રહમાન આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે

સૂરા આયત 48/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers