અર-રહમાન · 47/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ  ۝٤٧
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 ગુજરાતીમાં
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
🎧 સાંભળો

📜 આયત 45-49 — અર-રહમાન

45فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
46وَلِمَنۡ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ 
અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે
47فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
48ذَوَاتَآ أَفۡنَانٍ 
(બન્ને જન્નતો) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે
49فَبِأَيِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ 
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
47આયત

ભાષાંતર — અર-રહમાન 47

સૂરા આયત 47/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 45–49. ગુજરાતીમાં: हिन्दी.

પવિત્ર કુરાન

Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers