અલ-વાકિયા · 65/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ ۝٦٥
Law nashaaa`u laja`al naahu hutaaman fazaltum tafakkahoon
📖 ગુજરાતીમાં
જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ

🎧 સાંભળો


📜 આયત 63-67 — અલ-વાકિયા

63أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો
64أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે
65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ
66إِنَّا لَمُغْرَمُونَ
કે અમારા પર ભાર થઇ ગયો છે
67بَلْ نَحْنُ مَحْرُومُونَ
પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
65આયત

ભાષાંતર — અલ-વાકિયા 65

સૂરા અલ-વાકિયા આયત 65 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને…

સૂરા આયત 65/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 63–67. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers