અલ-વાકિયા · 64/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ ۝٦٤
A-antum tazra`oonahooo am nahnuz zaari`ooon
📖 ગુજરાતીમાં
તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 62-66 — સૂરા અલ-વાકિયા

62وَلَقَدْ عَلِمْتُمُ النَّشْأَةَ الْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ
તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા
63أَفَرَأَيْتُم مَّا تَحْرُثُونَ
હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો
64أَأَنتُمْ تَزْرَعُونَهُ أَمْ نَحْنُ الزَّارِعُونَ
તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે
65لَوْ نَشَاءُ لَجَعَلْنَاهُ حُطَامًا فَظَلْتُمْ تَفَكَّهُونَ
જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ
66إِنَّا لَمُغْرَمُونَ
કે અમારા પર ભાર થઇ ગયો છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
64આયત

ભાષાંતર — અલ-વાકિયા 64

સૂરા અલ-વાકિયા આયત 64 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ…

સૂરા આયત 64/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 62–66. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers