અલ-વાકિયા · 7/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً ۝٧
Wa kuntum azwaajan salaasah
📖 ગુજરાતીમાં
અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો
🎧 સાંભળો

📜 આયત 5-9 — અલ-વાકિયા

5وَبُسَّتِ الْجِبَالُ بَسًّا
અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
6فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا
પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે
7وَكُنتُمْ أَزْوَاجًا ثَلَاثَةً
અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો
8فَأَصْحَابُ الْمَيْمَنَةِ مَا أَصْحَابُ الْمَيْمَنَةِ
બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા
9وَأَصْحَابُ الْمَشْأَمَةِ مَا أَصْحَابُ الْمَشْأَمَةِ
અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-વાકિયા 7

સૂરા અલ-વાકિયા આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો

સૂરા આયત 7/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers