અલ-કલમ · 4/52
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કલમ
وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ ۝٤
Wa innaka la`alaa khuluqin `azeem
📖 ગુજરાતીમાં
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો

🎧 સાંભળો


📜 આયત 2-6 — અલ-કલમ

2مَا أَنتَ بِنِعْمَةِ رَبِّكَ بِمَجْنُونٍ
તમે પોતાના પાલનહારની કૃપાથી પાગલ નથી
3وَإِنَّ لَكَ لَأَجْرًا غَيْرَ مَمْنُونٍ
અને નિ:શંક તમારા માટે અનંત બદલો છે
4وَإِنَّكَ لَعَلَىٰ خُلُقٍ عَظِيمٍ
અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો
5فَسَتُبْصِرُ وَيُبْصِرُونَ
બસ ! હવે તમે પણ જોઇ લેશો અને તેઓ પણ જોઇ લેશે
6بِأَييِّكُمُ الْمَفْتُونُ
કે તમારામાં થી કોણ પ્રલોભનમાં સપડાયેલુ છે
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-કલમ 4

સૂરા અલ-કલમ આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને નિ:શંક તમે ખૂબ જ શ્રેષ્ઠ (ઉત્તમ) ચરિત્રવાળા છો

સૂરા આયત 4/52 — અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કલમ સાંભળો, અલ-કલમ ભાષાંતર, અલ-કલમ mp3, અલ-કલમ pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers