અલ-હાક્કા · 15/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ ۝١٥
Fa yawma`izinw waqa`atil waaqi`ah
📖 ગુજરાતીમાં
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 13-17 — સૂરા અલ-હાક્કા

13فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે
14وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً
અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે
15فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે
16وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ
અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે
17وَالْمَلَكُ عَلَىٰ أَرْجَائِهَا ۚ وَيَحْمِلُ عَرْشَ رَبِّكَ فَوْقَهُمْ يَوْمَئِذٍ ثَمَانِيَةٌ
તેના કિનારાઓ પર ફરિશ્તાઓ હશે, અને તારા પાલનાહારનો અર્શ તે દિવસે આઠ (ફરિશ્તાઓ) પોતાના ઉપર ઉઠાવેલ હશે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-હાક્કા 15

સૂરા અલ-હાક્કા આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે

સૂરા આયત 15/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers