અલ-હાક્કા · 14/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً ۝١٤
Wa humilatil ardu wal jibaalu fadukkataa dakkatanw waahidah
📖 ગુજરાતીમાં
અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અલ-હાક્કા

12لِنَجْعَلَهَا لَكُمْ تَذْكِرَةً وَتَعِيَهَا أُذُنٌ وَاعِيَةٌ
જેથી તે તમારા માટે શિખામણ અને યાદગાર બની જાય અને (જેથી) યાદ રાખવાવાળા કાન તેને યાદ રાખે
13فَإِذَا نُفِخَ فِي الصُّورِ نَفْخَةٌ وَاحِدَةٌ
બસ ! જ્યારે સૂરમાં એક ફૂંક મારવામાં આવશે
14وَحُمِلَتِ الْأَرْضُ وَالْجِبَالُ فَدُكَّتَا دَكَّةً وَاحِدَةً
અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ પ્રહારમાં ચૂરેચૂરા કરી દેવામાં આવશે
15فَيَوْمَئِذٍ وَقَعَتِ الْوَاقِعَةُ
તે દિવસે થઇ જનારી (કયામત) થઇ જશે
16وَانشَقَّتِ السَّمَاءُ فَهِيَ يَوْمَئِذٍ وَاهِيَةٌ
અને આકશ ફાટી જશે, અને તે દિવસે ઘણું જ નબળુ પડી જશે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-હાક્કા 14

સૂરા અલ-હાક્કા આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જમીન તથા પર્વતો ઉઠાવી લેવામાં આવશે. અને એક જ…

સૂરા આયત 14/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers