અલ-હાક્કા · 24/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ ۝٢٤
Kuloo washraboo haneee`am bimaaa aslaftum fil ayyaamil khaliyah
📖 ગુજરાતીમાં
(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 22-26 — સૂરા અલ-હાક્કા

22فِي جَنَّةٍ عَالِيَةٍ
ઉચ્ચ દરજ્જાવાળી જન્નતમાં
23قُطُوفُهَا دَانِيَةٌ
જેના ગુચ્છા નમી પડેલા હશે
24كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ
(તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના બદલામાં જે તમે વિતેલા દિવસોમાં કર્યા
25وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
પરંતુ જેનું કર્મપત્ર તેના ડાબા હાથમાં આપવામાં આવશે તો તે કહશે કે “ કદાચ મને મારૂ કર્મપત્ર આપવામાં જ ન આવ્યુ હોત”
26وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
અને હું જાણતો જ ન હોત કે હિસાબ શું છે
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
24આયત

ભાષાંતર — અલ-હાક્કા 24

સૂરા અલ-હાક્કા આયત 24 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (તેમને કહેવામાં આવશે) કે આનંદથી ખાઓ પીઓ, પોતાના તે કર્મોના…

સૂરા આયત 24/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 22–26. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers