નૂહ · 4/28
ભાષાંતર ઉચ્ચારણ — નૂહ
يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ ۝٤
Yaghfir lakum min zunoobikum wa yu`akhkhirkum ilaaa ajalim musammaa; innaa ajalal laahi izaa jaaa`a laa yu`akhkhar; law kuntum ta`lamoon
📖 ગુજરાતીમાં
તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત
🎧 સાંભળો

📜 આયત 2-6 — નૂહ

2قَالَ يَا قَوْمِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
(નૂહ અ.સ.એ) કહ્યુ, કે અય મારી કોમ ! હું તમને સ્પષ્ટ રીતે ચેતવણી આપનાર છું
3أَنِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ وَأَطِيعُونِ
કે તમે અલ્લાહની બંદગી કરો અને તેનાથી જ ડરો. અને મારુ કહ્યુ માનો
4يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ
તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક નિશ્ર્ચિત સમય સુધી છુટ આપશે. નિ:શંક જ્યારે અલ્લાહ તઆલાનું વચન આવી જાય છે, તો ઢીલ નથી આપતો. કદાચ કે તમને બુધ્ધિ હોત
5قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا
(નૂહ અ.સ.એ) કહ્યુ, અય મારા પાલનહાર ! મેં પોતાની કોમને રાત દિવસ તારી (બંદગી) તરફ બોલાવ્યા
6فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا
પરંતુ મારા બોલાવવા પર આ લોકો વધુ દૂર જવા લાગ્યા
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — નૂહ 4

સૂરા નૂહ આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તે તમારા ગુનાહ માફ કરી દેશે અને તમને એક…

સૂરા આયત 4/28 — નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: નૂહ સાંભળો, નૂહ ભાષાંતર, નૂહ mp3, નૂહ pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers