અલ-કિયામા · 28/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ ۝٢٨
Wa zanna annahul firaaq
📖 ગુજરાતીમાં
અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 26-30 — સૂરા અલ-કિયામા

26كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ
ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે
27وَقِيلَ مَنْ ۜ رَاقٍ
અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે
28وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ
અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે
29وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ
અને પિંડી સાથે પિંડી વળગી જશે
30إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ
આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
28આયત

ભાષાંતર — અલ-કિયામા 28

સૂરા અલ-કિયામા આયત 28 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે

સૂરા આયત 28/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 26–30. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers