અબસ · 35/42
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અબસ
وَأُمِّهِ وَأَبِيهِ ۝٣٥
Wa ummihee wa abeeh
📖 ગુજરાતીમાં
અને પોતાની માતા તેમજ પિતાથી

🎧 સાંભળો


📜 આયત 33-37 — સૂરા અબસ

33فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ
બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે
34يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ
તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી
35وَأُمِّهِ وَأَبِيهِ
અને પોતાની માતા તેમજ પિતાથી
36وَصَاحِبَتِهِ وَبَنِيهِ
અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે
37لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અબસ 35

સૂરા અબસ આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને પોતાની માતા તેમજ પિતાથી

સૂરા આયત 35/42 — સૂરા અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અબસ સાંભળો, સૂરા અબસ ભાષાંતર, સૂરા અબસ mp3, સૂરા અબસ pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers