અલ-ઇન્શિકાક · 22/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ ۝٢٢
Balil lazeena kafaroo yukazziboon
📖 ગુજરાતીમાં
પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 20-24 — સૂરા અલ-ઇન્શિકાક

20فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા
21وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા
22بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે
23وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે
24فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 22

સૂરા અલ-ઇન્શિકાક આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે

સૂરા આયત 22/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers