અલ-ઇન્શિકાક · 3/25
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્શિકાક
وَإِذَا الْأَرْضُ مُدَّتْ ۝٣
Wa izal ardu muddat
📖 ગુજરાતીમાં
અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે

🎧 સાંભળો


📜 આયત 1-5 — સૂરા અલ-ઇન્શિકાક

1إِذَا السَّمَاءُ انشَقَّتْ
જ્યારે આકાશ ફાટી જશે
2وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે
3وَإِذَا الْأَرْضُ مُدَّتْ
અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે
4وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે
5وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 3

સૂરા અલ-ઇન્શિકાક આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે

સૂરા આયત 3/25 — સૂરા અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્શિકાક સાંભળો, સૂરા અલ-ઇન્શિકાક ભાષાંતર, સૂરા અલ-ઇન્શિકાક mp3, સૂરા અલ-ઇન્શિકાક pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers