અલ-હિજ્ર · 38/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ ۝٣٨
Ilaa Yawmil waqtil ma`loom
📖 ગુજરાતીમાં
નક્કી કરેલ દિવસ સુધી

🎧 સાંભળો


📜 આયત 36-40 — સૂરા અલ-હિજ્ર

36قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે
37قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે
38إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ દિવસ સુધી
39قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
(શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર ! જો કે તે મને પથભ્રષ્ટ કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ ધરતી પર તેમના માટે ગુનાને શણગારી દઇશ અને તે બધાને પથભ્રષ્ટ પણ કરીશ
40إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
તારા તે બંદાઓ સિવાય, જેઓને પસંદ કરી લેવામાં આવ્યા છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અલ-હિજ્ર 38

સૂરા અલ-હિજ્ર આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નક્કી કરેલ દિવસ સુધી

સૂરા આયત 38/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers