અલ-હિજ્ર · 37/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ ۝٣٧
Qaala fa innaka minal munzareen
📖 ગુજરાતીમાં
કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 35-39 — સૂરા અલ-હિજ્ર

35وَإِنَّ عَلَيْكَ اللَّعْنَةَ إِلَىٰ يَوْمِ الدِّينِ
અને તારા પર મારી ફિટકાર કયામત સુધી છે
36قَالَ رَبِّ فَأَنظِرْنِي إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
કહેવા લાગ્યો કે હે મારા પાલનહાર ! મને તે દિવસ સુધીની મહેતલ આપી દે કે જ્યારે લોકો બીજી વાર જીવિત કરવામાં આવશે
37قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ મળી છે
38إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
નક્કી કરેલ દિવસ સુધી
39قَالَ رَبِّ بِمَا أَغْوَيْتَنِي لَأُزَيِّنَنَّ لَهُمْ فِي الْأَرْضِ وَلَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
(શૈતાને) કહ્યું કે હે મારા પાલનહાર ! જો કે તે મને પથભ્રષ્ટ કરી દીધો છે. હું પણ સોગંદ ખાઉં છે કે હું પણ ધરતી પર તેમના માટે ગુનાને શણગારી દઇશ અને તે બધાને પથભ્રષ્ટ પણ કરીશ
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
37આયત

ભાષાંતર — અલ-હિજ્ર 37

સૂરા અલ-હિજ્ર આયત 37 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહ્યું કે સારું તું તે લોકો માંથી છે જેમને મહેતલ…

સૂરા આયત 37/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 35–39. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers