અલ-હિજ્ર · 50/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ ۝٥٠
Wa anna `azaabee uwal `azaabul aleem
📖 ગુજરાતીમાં
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 48-52 — સૂરા અલ-હિજ્ર

48لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે
49۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું
50وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે
51وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો
52إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
50આયત

ભાષાંતર — અલ-હિજ્ર 50

સૂરા અલ-હિજ્ર આયત 50 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે

સૂરા આયત 50/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 48–52. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers