અલ-હિજ્ર · 49/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ ۝٤٩
Nabbi` `ibaadeee annneee anal Ghafoorur Raheem
📖 ગુજરાતીમાં
મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું
🎧 સાંભળો

📜 આયત 47-51 — અલ-હિજ્ર

47وَنَزَعْنَا مَا فِي صُدُورِهِم مِّنْ غِلٍّ إِخْوَانًا عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
તેમના હૃદયોમાં જે કંઈ પણ કપટ અને નિરાશા હતી, અમે બધું જ કાઢી લઇશું, તે ભાઇ-ભાઇ બની એક-બીજા સામે આસનો પર બેઠા હશે
48لَا يَمَسُّهُمْ فِيهَا نَصَبٌ وَمَا هُم مِّنْهَا بِمُخْرَجِينَ
ન તો ત્યાં તેમને કોઈ તકલીફ સ્પર્શ કરી શકે છે અને ન તો તેઓ ત્યાંથી ક્યારેય કાઢવામાં આવશે
49۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું
50وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે
51وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
49આયત

ભાષાંતર — અલ-હિજ્ર 49

સૂરા અલ-હિજ્ર આયત 49 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર…

સૂરા આયત 49/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 47–51. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers