અલ-હિજ્ર · 51/99
ભાષાંતર ઉચ્ચારણ — અલ-હિજ્ર
وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ ۝٥١
Wa nabbi`hum `an daifi Ibraaheem
📖 ગુજરાતીમાં
તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો

🎧 સાંભળો


📜 આયત 49-53 — અલ-હિજ્ર

49۞ نَبِّئْ عِبَادِي أَنِّي أَنَا الْغَفُورُ الرَّحِيمُ
મારા બંદાઓને જણાવી દો કે હું ઘણો જ માફ કરનાર અને ઘણો જ દયાળુ છું
50وَأَنَّ عَذَابِي هُوَ الْعَذَابُ الْأَلِيمُ
અને સાથે સાથે મારી યાતના પણ અત્યંત દુ:ખદાયી છે
51وَنَبِّئْهُمْ عَن ضَيْفِ إِبْرَاهِيمَ
તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો
52إِذْ دَخَلُوا عَلَيْهِ فَقَالُوا سَلَامًا قَالَ إِنَّا مِنكُمْ وَجِلُونَ
કે જ્યારે તેમણે તેમની પાસે આવી સલામ કહ્યું, તો તેમણે કહ્યું કે અમને તો તમારાથી ડર લાગે છે
53قَالُوا لَا تَوْجَلْ إِنَّا نُبَشِّرُكَ بِغُلَامٍ عَلِيمٍ
તેઓએ કહ્યું કે ડરો નહીં, અમે તમને એક જ્ઞાની બાળકની ખુશખબર આપીએ છીએ
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
51આયત

ભાષાંતર — અલ-હિજ્ર 51

સૂરા અલ-હિજ્ર આયત 51 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓને ઇબ્રાહીમ (અ.સ.)ના મહેમાનો વિશે જણાવો

સૂરા આયત 51/99 — અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-હિજ્ર સાંભળો, અલ-હિજ્ર ભાષાંતર, અલ-હિજ્ર mp3, અલ-હિજ્ર pdf. આયત 49–53. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers