અલ-હિજ્ર · 99/99
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હિજ્ર
وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ ۝٩٩
Wa`bud Rabbaka hattaa yaatiyakal yaqeen
📖 ગુજરાતીમાં
અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 97-99 — સૂરા અલ-હિજ્ર

97وَلَقَدْ نَعْلَمُ أَنَّكَ يَضِيقُ صَدْرُكَ بِمَا يَقُولُونَ
અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તેમની વાતોથી તમારું હૃદય ખૂબ પરેશાન થાય છે
98فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَكُن مِّنَ السَّاجِدِينَ
તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ અને પ્રશંસાનું વર્ણન કરતા રહો અને સિજદો કરનારાઓમાં થઇ જાવ
99وَاعْبُدْ رَبَّكَ حَتَّىٰ يَأْتِيَكَ الْيَقِينُ
અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે મૃત્યુ પામો
અલ-હિજ્રકુરાન સૂચિ
99આયત
MeccanRevelation
99આયત

ભાષાંતર — અલ-હિજ્ર 99

સૂરા અલ-હિજ્ર આયત 99 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને પોતાના પાલનહારની બંદગી કરતા રહો ત્યાં સુધી કે તમે…

સૂરા આયત 99/99 — સૂરા અલ-હિજ્ર الحجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હિજ્ર સાંભળો, સૂરા અલ-હિજ્ર ભાષાંતર, સૂરા અલ-હિજ્ર mp3, સૂરા અલ-હિજ્ર pdf. આયત 97–99. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers