મરયમ · 91/98
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા મરયમ
أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا ۝٩١
An da`aw lir Rahmaani waladaa
📖 ગુજરાતીમાં
કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 89-93 — સૂરા મરયમ

89لَّقَدْ جِئْتُمْ شَيْئًا إِدًّا
નિ:શંક તમે ખૂબ જ ખરાબ અને અત્યંત ભારે વસ્તુ લઇ આવ્યા છો
90تَكَادُ السَّمَاوَاتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ الْأَرْضُ وَتَخِرُّ الْجِبَالُ هَدًّا
નજીક છે કે આ વાતના કારણે આકાશ ફાટી જાય અને ધરતી પણ ફાટી જાય અને પર્વત ચૂરેચૂરા થઇ જાય
91أَن دَعَوْا لِلرَّحْمَٰنِ وَلَدًا
કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે
92وَمَا يَنبَغِي لِلرَّحْمَٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
રહમાનની શાન નથી કે તે સંતાન રાખે
93إِن كُلُّ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ إِلَّا آتِي الرَّحْمَٰنِ عَبْدًا
આકાશ અને ધરતીમાં જે કંઇ પણ છે બધા જ અલ્લાહના દાસ બનીને જ આવશે
મરયમકુરાન સૂચિ
98આયત
MeccanRevelation
91આયત

ભાષાંતર — મરયમ 91

સૂરા મરયમ આયત 91 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે

સૂરા આયત 91/98 — સૂરા મરયમ مريم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા મરયમ સાંભળો, સૂરા મરયમ ભાષાંતર, સૂરા મરયમ mp3, સૂરા મરયમ pdf. આયત 89–93. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers