અશ-શુઆરા · 12/227
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શુઆરા
قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ ۝١٢
Qaala Rabbi inneee akhaafu ai yukazziboon
📖 ગુજરાતીમાં
મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે
🎧 સાંભળો

📜 આયત 10-14 — અશ-શુઆરા

10وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ
અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ
11قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને
12قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે
13وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ
અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર
14وَلَهُمْ عَلَيَّ ذَنبٌ فَأَخَافُ أَن يَقْتُلُونِ
અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અશ-શુઆરા 12

સૂરા અશ-શુઆરા આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે…

સૂરા આયત 12/227 — અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શુઆરા સાંભળો, અશ-શુઆરા ભાષાંતર, અશ-શુઆરા mp3, અશ-શુઆરા pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers