અશ-શુઆરા · 11/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ ۝١١
Qawma Fir`awn; alaa yattaqoon
📖 ગુજરાતીમાં
ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 9-13 — સૂરા અશ-શુઆરા

9وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે
10وَإِذْ نَادَىٰ رَبُّكَ مُوسَىٰ أَنِ ائْتِ الْقَوْمَ الظَّالِمِينَ
અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ
11قَوْمَ فِرْعَوْنَ ۚ أَلَا يَتَّقُونَ
ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને
12قَالَ رَبِّ إِنِّي أَخَافُ أَن يُكَذِّبُونِ
મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે
13وَيَضِيقُ صَدْرِي وَلَا يَنطَلِقُ لِسَانِي فَأَرْسِلْ إِلَىٰ هَارُونَ
અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અશ-શુઆરા 11

સૂરા અશ-શુઆરા આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને

સૂરા આયત 11/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers