અશ-શુઆરા · 204/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ ۝٢٠٤
Aafabi `azaabinaa yasta`jiloon
📖 ગુજરાતીમાં
બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 202-206 — સૂરા અશ-શુઆરા

202فَيَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય
203فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે
204أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે
205أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ
206ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
204આયત

ભાષાંતર — અશ-શુઆરા 204

સૂરા અશ-શુઆરા આયત 204 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે…

સૂરા આયત 204/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 202–206. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers