અશ-શુઆરા · 205/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ ۝٢٠٥
Aara`aita im matta`naahum sineen
📖 ગુજરાતીમાં
સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 203-207 — સૂરા અશ-શુઆરા

203فَيَقُولُوا هَلْ نَحْنُ مُنظَرُونَ
તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે
204أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે
205أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ
206ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી
207مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
205આયત

ભાષાંતર — અશ-શુઆરા 205

સૂરા અશ-શુઆરા આયત 205 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય…

સૂરા આયત 205/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 203–207. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Sunday, October 4, 2026

Don't forget us in your sincere prayers