અશ-શુઆરા · 206/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ ۝٢٠٦
Summa jaaa`ahum maa kaanoo yoo`adoon
📖 ગુજરાતીમાં
પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 204-208 — સૂરા અશ-શુઆરા

204أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે
205أَفَرَأَيْتَ إِن مَّتَّعْنَاهُمْ سِنِينَ
સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ
206ثُمَّ جَاءَهُم مَّا كَانُوا يُوعَدُونَ
પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી
207مَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يُمَتَّعُونَ
તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે
208وَمَا أَهْلَكْنَا مِن قَرْيَةٍ إِلَّا لَهَا مُنذِرُونَ
અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
206આયત

ભાષાંતર — અશ-શુઆરા 206

સૂરા અશ-શુઆરા આયત 206 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી

સૂરા આયત 206/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 204–208. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers