અશ-શુઆરા · 219/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ ۝٢١٩
Wa taqallubaka fis saajideen
📖 ગુજરાતીમાં
અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 217-221 — સૂરા અશ-શુઆરા

217وَتَوَكَّلْ عَلَى الْعَزِيزِ الرَّحِيمِ
પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ
218الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ
જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો
219وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ
220إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે
221هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
219આયત

ભાષાંતર — અશ-શુઆરા 219

સૂરા અશ-શુઆરા આયત 219 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ

સૂરા આયત 219/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 217–221. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers