અશ-શુઆરા · 220/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ ۝٢٢٠
Innahoo Huwas Samee`ul `Aleem
📖 ગુજરાતીમાં
તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 218-222 — સૂરા અશ-શુઆરા

218الَّذِي يَرَاكَ حِينَ تَقُومُ
જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો
219وَتَقَلُّبَكَ فِي السَّاجِدِينَ
અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ
220إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે
221هَلْ أُنَبِّئُكُمْ عَلَىٰ مَن تَنَزَّلُ الشَّيَاطِينُ
શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે
222تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
220આયત

ભાષાંતર — અશ-શુઆરા 220

સૂરા અશ-શુઆરા આયત 220 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે

સૂરા આયત 220/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 218–222. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers