અશ-શુઆરા · 224/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ ۝٢٢٤
Washshu `araaa`u yattabi `uhumul ghaawoon
📖 ગુજરાતીમાં
કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 222-226 — સૂરા અશ-શુઆરા

222تَنَزَّلُ عَلَىٰ كُلِّ أَفَّاكٍ أَثِيمٍ
તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે
223يُلْقُونَ السَّمْعَ وَأَكْثَرُهُمْ كَاذِبُونَ
અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે
224وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે
225أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ
શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે
226وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ
અને તે લોકો જે કહે છે તે કરતા નથી
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
224આયત

ભાષાંતર — અશ-શુઆરા 224

સૂરા અશ-શુઆરા આયત 224 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે

સૂરા આયત 224/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 222–226. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers