અસ-સાફ્ફાત · 106/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ ۝١٠٦
Inna haazaa lahuwal balaaa`ul mubeen
📖 ગુજરાતીમાં
ખરેખર આ ખુલ્લી કસોટી હતી

🎧 સાંભળો


📜 આયત 104-108 — અસ-સાફ્ફાત

104وَنَادَيْنَاهُ أَن يَا إِبْرَاهِيمُ
તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ
105قَدْ صَدَّقْتَ الرُّؤْيَا ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ
106إِنَّ هَٰذَا لَهُوَ الْبَلَاءُ الْمُبِينُ
ખરેખર આ ખુલ્લી કસોટી હતી
107وَفَدَيْنَاهُ بِذِبْحٍ عَظِيمٍ
અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી
108وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
106આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 106

સૂરા અસ-સાફ્ફાત આયત 106 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર આ ખુલ્લી કસોટી હતી

સૂરા આયત 106/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 104–108. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers